Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ પરથી 2.76 કરોડનું સોનુ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. જેમાં 1 કિલોગ્રામના 3 ગોલ્ડબાર અને 2 સોનાની ચેઈન ઝડપાઈ છે. આ સોનું એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું,
તપાસમાં અબુધાબીથી આવેલા 2 પ્રવાસીઓ પાસેથી આ સોનુ મળી આવ્યું હતું. જેમાં બન્ને આરોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ આ સોનુ કોની પાસેથી લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: ક્યાં સુધી પહોંચ્યું છે અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ: જુઓ Video
આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ આશમાને, જાણો 10 તસવીરોમાં સંપૂર્ણ અપડેટ
આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના કામ સંદર્ભે રેલવે મંત્રીએ આપી મોટી અપડેટ
