Kheda News/ ખેડા : અમદાવાદ -ઇન્દોર હાઈવે બન્યો ખખડધજ

સ્થાનિકોએ હાઇવે ઓથોરિટી હાય હાય સુત્રચાર સાથે વિરોધ નોંધાવ્યો

Gujarat

Kheda News : અમદાવાદ-ઈન્દોર હાઈવેની હાલત બિસ્માર બનતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને પગલે સ્થાનિકોએ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો. મસમોટા ટ્કેસ વસુલવામાંઆવતા હોવાછત્તા ખાડાની સમસ્યા યથાવત હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ખરાબ રસ્તાને કારણે મોટા અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે.

બીજીતરફ હાઇવે ઓથોરિટી સમસ્યાને લઇ આંખ આડા કાન કરી રહી છે. સ્થાનિકોએ હાઇવે ઓથોરિટી હાય હાય સુત્રચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત ટોલ ટેક્સ નાબૂદ કરો, ટોલનાકા બંધ કરો સુત્રોચ્ચાર પણ કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય,રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર,અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો:રાજકોટમાં ભારે વરસાદથી તબાહી, વિંછીયાના પીપરડીમાં વૃદ્ધ ખેડૂતનું તળાવમાં ડૂબી જવાથી મોત, ગામમાં શોકનો માહોલ

આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકા તરબોળ,જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો