Not Set/ Maruti Suzuki નાં ચાહકો માટે ‘Good News’, જલ્દી જ માર્કેટમાં આવશે નવી કાર

ભારતીય કસ્ટમરનો ભરોસો જીતવામાં સફળ રહેલી કાર કંપની મારુતિ સુઝુકી હવે એટ્રી-લેવલ સેગમેંટમાં સૌથી નાની એસયૂવી પર કામ કરી રહી છે અને કંપની તેનું નામ S-Presso રાખવાની છે તેવુ સુત્રો જણાવી રહ્યા છે. જેની જાણકારી આઉટેલથી મળી રહી છે. આ Maruti Suzuki Futures કોન્સેપ્ટનું પ્રોડક્શન વર્જન હશે જે ગત ઓટો એક્સપોમાં જોવા મળી હતી અને […]

Tech & Auto
istockphoto 523428439 Maruti Suzuki નાં ચાહકો માટે ‘Good News’, જલ્દી જ માર્કેટમાં આવશે નવી કાર

ભારતીય કસ્ટમરનો ભરોસો જીતવામાં સફળ રહેલી કાર કંપની મારુતિ સુઝુકી હવે એટ્રી-લેવલ સેગમેંટમાં સૌથી નાની એસયૂવી પર કામ કરી રહી છે અને કંપની તેનું નામ S-Presso રાખવાની છે તેવુ સુત્રો જણાવી રહ્યા છે. જેની જાણકારી આઉટેલથી મળી રહી છે. આ Maruti Suzuki Futures કોન્સેપ્ટનું પ્રોડક્શન વર્જન હશે જે ગત ઓટો એક્સપોમાં જોવા મળી હતી અને કંપની તેને તહેવારનાં સીઝન સુધી લોન્ચ કરી શકે છે.

maruti car Maruti Suzuki નાં ચાહકો માટે ‘Good News’, જલ્દી જ માર્કેટમાં આવશે નવી કાર

 

આપને જણાવી દઇએ કે, આ કાર Altoને રિપ્લેસ નહી કરે, પરંતુ તેને એટ્રી-લેવલ સ્પેસમાં થોડા અપમાર્કેટમાં રાખવામાં આવી શકે છે. S-Presso માં કંપની 1.0 લીટર થ્રી-સિલિન્ડર એન્જિન આપી શકે છે. જે 68PSની પાવર અને 90NMનું ટોર્ક જનરેટ કરી છે અને આ એન્જિન BS-VI માનકોની અનુરૂપ હશે. કંપની તેનું AMT વર્જન પણ ઉતારી શકે છએ.

Maruti Zen SUV Side Maruti Suzuki નાં ચાહકો માટે ‘Good News’, જલ્દી જ માર્કેટમાં આવશે નવી કાર

યુવા કસ્ટમર્સને ધ્યાનમાં રાખતા કંપની તેમા સેગમેંટ-લીડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સ્માર્ટપ્લે સ્ટૂડિયો યૂનિટ આપી શકે છે. જે નવી વેગન આર માં આપવામાં આવ્યુ હતુ. તદઉપરાંત તેમા કસ્ટમાઇજેબલ ડુઅલ-ટોન એક્સટીરિયર કલર વિકલ્પ પણ દેવામાં આવી શકે છે. તેની કિંમતની વાત કરવામાં આવે તો, તેની કિંમત અંદાજે 4.5થી 5 લાખ સુધી હોઇ શકે છે.

2019 Maruti Zen Launch Maruti Suzuki નાં ચાહકો માટે ‘Good News’, જલ્દી જ માર્કેટમાં આવશે નવી કાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.