google event/ google કરશે ધમાલ,આ બે પ્રોડકટ લાવશે માર્કેટમાં,જાણો વિગત

ગૂગલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર લાંબા સમયથી કામ કરી રહ્યું છે, પરંતુ ચેટજીપીટીએ આ ગેમ જીતી લીધી છે. આવી સ્થિતિમાં, આજે Google BARD લાવીને ChatGPTની ધૂળ ચાટી શકે છે

Top Stories Tech & Auto
8 google કરશે ધમાલ,આ બે પ્રોડકટ લાવશે માર્કેટમાં,જાણો વિગત

ગૂગલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર લાંબા સમયથી કામ કરી રહ્યું છે, પરંતુ ચેટજીપીટીએ આ ગેમ જીતી લીધી છે. આવી સ્થિતિમાં, આજે Google BARD લાવીને ChatGPTની ધૂળ ચાટી શકે છે. જોકે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિવાય આ ઈવેન્ટનું ફોકસ હાર્ડવેર પર પણ છે. કારણ કે Google નો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન આવી ગયો છે અને Google Pixel 7a નો વારો પણ આવી ગયો છે.એન્ડ્રોઈડ યુઝર્સ માટે સારા સમાચાર છે, કારણ કે કંપની આ ઈવેન્ટમાં એન્ડ્રોઈડ 14 પણ લોન્ચ કરશે.