Not Set/ ડુંગળી અંગે સરકારનો મોટો નિર્ણય, તાત્કાલિક અસરથી નિકાસ પર પ્રતિબંધ

ગરીબની કસ્તુરી કહેવાતી ડુંગળી અત્યારે અમીરોને પણ રડાવી રહી છે. ભારતભરમાં અત્યારે ડુંગળીના ભાવ આસમાનને આંબી રહ્યા છે. ઘણા રાજ્યોમાં 80 થી 100 રૂપિયાની આસપાસ ડુંગળી વેચાઈ રહી છે.ઘણા રાજ્યોમાં તો સફરજન કરતાં પણ ડુંગળીના ભાવ વધી ગયેલા જોવા મળી રહ્યાં છે. તો દિલ્હીની કેજરીવાળ સરકારે તાત્કાલિક નિરણીયથી રાજ્યમાં સસ્તા ભાવે ડુંગળી વેચવાનું શરૂ કર્યું […]

Top Stories Business
onion 1 ડુંગળી અંગે સરકારનો મોટો નિર્ણય, તાત્કાલિક અસરથી નિકાસ પર પ્રતિબંધ

ગરીબની કસ્તુરી કહેવાતી ડુંગળી અત્યારે અમીરોને પણ રડાવી રહી છે. ભારતભરમાં અત્યારે ડુંગળીના ભાવ આસમાનને આંબી રહ્યા છે. ઘણા રાજ્યોમાં 80 થી 100 રૂપિયાની આસપાસ ડુંગળી વેચાઈ રહી છે.ઘણા રાજ્યોમાં તો સફરજન કરતાં પણ ડુંગળીના ભાવ વધી ગયેલા જોવા મળી રહ્યાં છે. તો દિલ્હીની કેજરીવાળ સરકારે તાત્કાલિક નિરણીયથી રાજ્યમાં સસ્તા ભાવે ડુંગળી વેચવાનું શરૂ કર્યું છે.

ડુંગળીના વધતાં ભાવ ને જોઈને સરકાર પણ હરકતમાં આવી છે. અને ડુંગળીના સતત વધતા ભાવો ઉપર બ્રેક લગાવવાનો પ્રયાસ કરી રહેલી સરકારે તાત્કાલિક અસરથી નિકાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે રવિવારે માહિતી આપતા કહ્યું કે ડુંગળીના સંકટને ધ્યાનમાં રાખીને સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પણ વાંચો : ભલભલા રાજકારણીઓની આંખોમાં આંસુ લાવી દીધા છે, આ ડુંગળીએ તો …

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.