Gujarat/ GPSCની ઓગસ્ટ-સપ્ટેમ્બરની પરીક્ષાઓ મોકૂફ , 6 કેટેગરીની પરીક્ષાઓ વહિવટી કારણોસર મોકૂફ , ગુજરાત જાહેર સેવા આયોગે પરિપત્ર કર્યો જાહેર , પ્રાધ્યપક ઇમરજન્સી મેડિસિન વર્ગ-1ની પરીક્ષા , સહપ્રાધ્યાપક ઇમરજન્સી મેડિસિન વર્ગ-1ની પરીક્ષા , પ્રાધ્યાપક ટીબી એન્ડ ચેસ્ટ વર્ગ-1ની પરીક્ષા , મદદનીશ પ્રાધ્યાપક, નેફ્રોલોજી વર્ગ-1ની પરીક્ષા , સહપ્રાધ્યાપક ફેમિલી મેડિસિન વર્ગ-1ની પરીક્ષા , મદદનીશ પ્રા. ટીબી એન્ડ રિસર્ચ વર્ગ-1ની પરીક્ષા

Breaking News