Not Set/ રાજકોટ: પૂર્વ પતિએ કરી પત્નીની છરીના ઘા મારીને હત્યા

રાજકોટ, રંગીલા રાજકોટમાં હત્યાની ઘટનામાં વધારો થયો છે. ત્યારે રાજકોટ વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. રાજકોટમાં પૂર્વ પતિએ જ તેની પત્નીની હત્યા કરી છે. રાજકોટના મહુવા રોડ પર આ ચોંકાવનારી ઘટના બની છે. જ્યા પૂર્વ પતિએ જ પત્નીની હત્યા કરી છે.  બંને લોકોએ અગાઉ લવ મેરેજ કર્યા હતા, પરંતુ પત્નીએ છુટાછેડા લીધા હતા. […]

Gujarat
congress rajya sahbha 2 રાજકોટ: પૂર્વ પતિએ કરી પત્નીની છરીના ઘા મારીને હત્યા

રાજકોટ,

રંગીલા રાજકોટમાં હત્યાની ઘટનામાં વધારો થયો છે. ત્યારે રાજકોટ વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. રાજકોટમાં પૂર્વ પતિએ જ તેની પત્નીની હત્યા કરી છે.

રાજકોટના મહુવા રોડ પર આ ચોંકાવનારી ઘટના બની છે. જ્યા પૂર્વ પતિએ જ પત્નીની હત્યા કરી છે.  બંને લોકોએ અગાઉ લવ મેરેજ કર્યા હતા, પરંતુ પત્નીએ છુટાછેડા લીધા હતા. જે પૂર્વ પતિન ગમતું ન હતું.

જેથી પૂર્વ પતિએ પત્નીને કામના બહાને બહાર બોલાવી હતી  અને છરીના ઘા ઝીકી પત્નીની ક્રુરતા પૂર્વક હત્યા કરી દીધી. જેની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી છે અને પૂર્વ પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે..