Not Set/ Gujarat/ ગરમીથી કંટાળેલા લોકોને વરસાદે આપી આંશિક રાહત, જાણો ક્યા કેટલો નોંધાયો વરસાદ

રાજ્યમાં હવે વરસાદે પ્રવેશ કરી દીધો છે. ત્યારે રવિવારે સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધીનાં આંકડાઓ મુજબ રાજ્યમાં ઠેર ઠેર વરસાદ પડ્યો છે. ઉકળાટથી કંટાળી ગયેલા લોકોને મહદ અંશે રાહત મળી હતી. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કલ્યાણપુરા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો, મળી રહેલી માહિતી અનુસાર અહી 18 કલાકમાં 6.5 ઇંચ વરસાદ […]

Gujarat Others
b15799d97fbb2adfd05284df5b143411 Gujarat/ ગરમીથી કંટાળેલા લોકોને વરસાદે આપી આંશિક રાહત, જાણો ક્યા કેટલો નોંધાયો વરસાદ

રાજ્યમાં હવે વરસાદે પ્રવેશ કરી દીધો છે. ત્યારે રવિવારે સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધીનાં આંકડાઓ મુજબ રાજ્યમાં ઠેર ઠેર વરસાદ પડ્યો છે. ઉકળાટથી કંટાળી ગયેલા લોકોને મહદ અંશે રાહત મળી હતી.

ccebd92c60c32dfe5f3ae5d95e79aa46 Gujarat/ ગરમીથી કંટાળેલા લોકોને વરસાદે આપી આંશિક રાહત, જાણો ક્યા કેટલો નોંધાયો વરસાદ

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કલ્યાણપુરા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો, મળી રહેલી માહિતી અનુસાર અહી 18 કલાકમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે કચ્છ જિલ્લાનાં માંડવી તાલુકામાં 5 ઇંચ વરસાદ, પોરબંદર તાલુકામાં 4.5 ઇંચ વરસાદ, દ્વારકા અને જામ ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ નોધાયો હતો. જણાવી દઇએ કે, કુલ 8 તાલુકામાં 2 થી 3 ઇંચ વરસાદ નોંધાયો હતો, 9 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ જ્યારે 45 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.