Not Set/ એસટી બસો નથી સલામત, કંડકટરે 16 વર્ષની સગીરા સાથે ના કરવાનું કર્યું

મહિલાઓ અને છોકરીઓ મુસાફરી માટે વધુ બસનો ઉપયોગ કરતી હોય છે કેમ કે તેમને બસમાં મુસાફરી કરવી સુરક્ષિત લાગે છે.પરંતુ તાજેતરમાં બનેલી ઘટના બાદ મહિલાઓ અને છોકરીઓ બસમાં જતા પહેલા વિચાર કરશે. જી હા, નવસારીમાં બનેલી ઘટના બાદ તો આવું જ કાઈંક થશે.જણાવીએ કે નવસારીમાં બસમાં મુસાફરી કરતી .16 વર્ષીય સગીરા સાથે બસના એસટીના કંડકટરે […]

Gujarat Others
qwqw 10 એસટી બસો નથી સલામત, કંડકટરે 16 વર્ષની સગીરા સાથે ના કરવાનું કર્યું

મહિલાઓ અને છોકરીઓ મુસાફરી માટે વધુ બસનો ઉપયોગ કરતી હોય છે કેમ કે તેમને બસમાં મુસાફરી કરવી સુરક્ષિત લાગે છે.પરંતુ તાજેતરમાં બનેલી ઘટના બાદ મહિલાઓ અને છોકરીઓ બસમાં જતા પહેલા વિચાર કરશે.

જી હા, નવસારીમાં બનેલી ઘટના બાદ તો આવું જ કાઈંક થશે.જણાવીએ કે નવસારીમાં બસમાં મુસાફરી કરતી .16 વર્ષીય સગીરા સાથે બસના એસટીના કંડકટરે અડપલા કર્યાની ઘટના સામે આવી છે.સગીરા બસમાં બેસીને બેસીને પોતાના ઘરે જતી હતી. રસ્તામાં કંડકટરે સગીરા સાથે શારિરીક અડપલા કર્યા હતા.આ અંગે સગીરાએ ઘરે પરિવારજનોને જાણ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી.

આપણે જણાવીએ કે આ અંગે પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા તજવીજ આરંભી છે. આ બનાવને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને આરોપી સામે ફિટકાર વરસાવી છે.