Not Set/ રાજ્યમાં પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચતા ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ

રાજ્યમાં બીજા દિવસે પણ પ્રદૂષણનું સ્તર ભયજનક સ્થિતિએ પહોંચ્યુ છે. પ્રદુષણને લઈને અમદાવાદ અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક ગાંધીનગરમાં મુખ્ય સચિવ જે. એન. સિંઘની અધ્યક્ષમાં યોજવામાં આવી હતી. તેમજ બંને શહેરના મ્યુનિસિપલ કમિશ્નર પણ હાજર રહ્યા. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના જિલ્લા કલેક્ટર પણ હાજરી આપી હતી. જેમાં પ્રદૂષણ મામલે ચર્ચા […]

Gujarat
177.ngsversion.1484334011811.adapt .1900.1 રાજ્યમાં પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચતા ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ

રાજ્યમાં બીજા દિવસે પણ પ્રદૂષણનું સ્તર ભયજનક સ્થિતિએ પહોંચ્યુ છે. પ્રદુષણને લઈને અમદાવાદ અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક ગાંધીનગરમાં મુખ્ય સચિવ જે. એન. સિંઘની અધ્યક્ષમાં યોજવામાં આવી હતી. તેમજ બંને શહેરના મ્યુનિસિપલ કમિશ્નર પણ હાજર રહ્યા. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના જિલ્લા કલેક્ટર પણ હાજરી આપી હતી. જેમાં પ્રદૂષણ મામલે ચર્ચા કરી હતી તેમજ સરકાર 15 વર્ષથી વધુ વપરાશના વાહનોનું રજીસ્ટ્રેશન થાય તેના ઉપર વિચારણા કરી રહ્યા તે અંગે પણ માહિતી આપી હતી.