By Election/ અબડાસા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાનો હુંકાર, -પક્ષ પલ્ટુનો કોઈ મુદ્દો નહીં નડે

ઉમેદવાર પ્રદ્યુમન સિંહ જાડેજાએ મતદાન છે. અને મતદાન બાદ કરી જીતની આશા વ્યક્ત કરી છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે

Gujarat Others
kaprada 4 અબડાસા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાનો હુંકાર, -પક્ષ પલ્ટુનો કોઈ મુદ્દો નહીં નડે

ગુજરાત રાજ્યમાં આજે વિધાનસભાની ૮ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે તમામ આઠ બેઠકો ઉપર ખરાખરી નો જંગ જામ્યો છે. કચ્છના અબડાસા ખાતે પેટા ચૂંટણીનો જંગમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા એવા ભાજપ ઉમેદવાર પ્રદ્યુમન સિંહ જાડેજાએ મતદાન છે. અને મતદાન બાદ કરી જીતની આશા વ્યક્ત કરી છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે.

by election / ગુજરાતમાં સવારે 9 વાગ્યા સુધીમાં આટલા ટકા મતદાન થયું……

by election / ધારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એવા સુરેશ કોટાડિયાએ કહ્યું, જ…

આવો જોઈએ અબડાસા થી ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ સાથે ખાસ વાતચીત …

નોધનીય છે કે, લીંબડી, ધારી, મોરબી, ગઢડા, અબડાસા, કરજણ, કપરાડા અને ડાંગ એમ આઠ બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.  ભાજપ-કોંગ્રેસ બંને પાર્ટીઓએ ચૂંટણી જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. અને મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા છે. બંને રાજકીય પક્ષોએ તમામ બેઠકો પર જીતના દાવા કર્યા છે. આઠ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 81 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આજે મતદારો તમામ 81 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ કરશે. આગામી 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે..