Not Set/ તાપી/ ડમ્પર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, બે લોકોનાં ઘટના સ્થળે મોત

ડમ્પર-કાર વચ્ચે સર્જાયો અકસ્માત  અકસ્માતમાં કારચાલક સહિત બેના મોત મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાય પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં મોટાભાગ અકસ્માતમાં મોટા વાહન ચાલકો નાના વાહન ચાલકોને અડફેટે લેતા જોવા મળ્યા છે. ત્યારે આવી જ એક ઘટના તાપીથી સામે અવી […]

Gujarat Others
  • ડમ્પર-કાર વચ્ચે સર્જાયો અકસ્માત 
  • અકસ્માતમાં કારચાલક સહિત બેના મોત
  • મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાય
  • પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં મોટાભાગ અકસ્માતમાં મોટા વાહન ચાલકો નાના વાહન ચાલકોને અડફેટે લેતા જોવા મળ્યા છે. ત્યારે આવી જ એક ઘટના તાપીથી સામે અવી છે જ્યાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને બે લોકોના મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

જાણવી દઈએ કે તાપીના ઉચ્છલનાં ગવાણ પાસે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલક સહિત બે વ્યકિતના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. અને તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.