Not Set/ થરાદ/ ખાનગી લક્ઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત, 4 લોકોનાં ઘટનાસ્થળે મોત

થરાદ સાચોર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ટ્રક અને ખાનગી લકઝરી વચ્ચે સર્જાયો હતો. અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. તો અકસ્માતમાં 12 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત લોકોને 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ખાનગી લકઝરી બસ સુરત થી રાજસ્થાન તરફ જઈ રહી હતી. તમામ […]

Gujarat Others

થરાદ સાચોર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ટ્રક અને ખાનગી લકઝરી વચ્ચે સર્જાયો હતો. અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. તો અકસ્માતમાં 12 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

ઇજાગ્રસ્ત લોકોને 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ખાનગી લકઝરી બસ સુરત થી રાજસ્થાન તરફ જઈ રહી હતી. તમામ લોકો રાજસ્થાન અને બિહારના રહેવાસી હોવાનુ સુત્રો દ્રારા જાણવા મળ્યુ હતુ.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.