Not Set/ મેમનગર શ્રીજી ટાવરમાં આગનો મામલો, વધુ સુનવણી 24મી ઓક્ટોબરે

અમદાવાદ, મેમનગરમાં હિમાલયા મોલ સામે આવેલા શ્રીજી ટાવરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ટાયરના ગોડાઉનમાં આગ મામલે હાઇકોર્ટે આગોતર જામીન અરજી ફગાવી  હતી. આ અગાઉ પણ  લોઅર કોર્ટે પણ આગોતરા  જામીન અરજી ફગાવી હતી..મિત્તલ બંધુઓ પર 250  જેટલા લોકોમા જીવ જોખમમાં નાખવાનો આક્ષેપ છે. આથી  હોઇકોર્ટે આરોપીના વકીને 24મી  ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે.  આ મામલે […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

મેમનગરમાં હિમાલયા મોલ સામે આવેલા શ્રીજી ટાવરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ટાયરના ગોડાઉનમાં આગ મામલે હાઇકોર્ટે આગોતર જામીન અરજી ફગાવી  હતી.

આ અગાઉ પણ  લોઅર કોર્ટે પણ આગોતરા  જામીન અરજી ફગાવી હતી..મિત્તલ બંધુઓ પર 250  જેટલા લોકોમા જીવ જોખમમાં નાખવાનો આક્ષેપ છે. આથી  હોઇકોર્ટે આરોપીના વકીને 24મી  ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે.  આ મામલે વધુ  સુનાવણી 24ની ઓક્ટોબરના રોજ હાથધરાશે.