Not Set/ મંતવ્ય દાંડિયા 2018: સેલિબ્રીટીઝ…બમ્પર ઇનામો…રાસની રમઝટ સાથે મંતવ્ય ન્યુઝએ સેલિબ્રેટ કરી બીજી બર્થ-ડે

અમદાવાદ, અમદાવાદમાં દાસ્તાન  સર્કલ પાસે સરદાર પાર્ટી પ્લોટમાં મંતવ્યા દાડિયામાં ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી. નવરાત્રીના છેલ્લા દિવસે ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્ય હતા. આ સાથે  મંતવ્યા  ન્યૂઝના બે વર્ષ પૂર્ણ થતા મંતવ્યા ટીમ દ્વારા કેક કટિંગ કરીને ભવ્ય ઉજવણી કરી હતી. આ સાથે મંત્રી  પ્રદીપસિંહ જાડેજા પણ  મંતવ્ય દાડિયામાં હાજરી આપી હતી અને તો બીજી તરફ […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavyanews 18 મંતવ્ય દાંડિયા 2018: સેલિબ્રીટીઝ...બમ્પર ઇનામો...રાસની રમઝટ સાથે મંતવ્ય ન્યુઝએ સેલિબ્રેટ કરી બીજી બર્થ-ડે

અમદાવાદ,

અમદાવાદમાં દાસ્તાન  સર્કલ પાસે સરદાર પાર્ટી પ્લોટમાં મંતવ્યા દાડિયામાં ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી. નવરાત્રીના છેલ્લા દિવસે ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્ય હતા. આ સાથે  મંતવ્યા  ન્યૂઝના બે વર્ષ પૂર્ણ થતા મંતવ્યા ટીમ દ્વારા કેક કટિંગ કરીને ભવ્ય ઉજવણી કરી હતી.

આ સાથે મંત્રી  પ્રદીપસિંહ જાડેજા પણ  મંતવ્ય દાડિયામાં હાજરી આપી હતી અને તો બીજી તરફ ખેલૈયાઓએ પણ મનમૂકીને ઝુમી ઉઠ્યા. બોલિવૂડ મ્યૂઝિક ના તાલે ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી.

નવરાત્રીના, ખેલૈયાઓ નવા સ્ટેપ્સ અને ડ્રેસ કોડથી આ વર્ષે ખાસ રમઝટ કરી હતી અને ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી. જો શહેરના જાણીતા ફર્મોમાં થતા ગરબાની વાત કરીયે તો. ખેલૈયાઓનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. સૌ કોઈ અલગ જ અંદાજમાં ગરબે જુમતા દેખાયા હતા.

નાનાથી માંડીને મોટા સુધી સૌ કોઈ ગરબાના તાલે ઝૂમતા  જોવા મળ્યા હતા. પ્રોફેશનલ ગ્રુપ ઘ્વારા રમતા ગરબાએ સૌકોઈનું આકર્ષણ ખેંચ્યું હતું અને નાનું મોટું સૌ કોઈ ગરબાની મોજ માણતા નજરે પડ્યા હતા. ગરબાના તમામ સ્થળ ભરચક જોવા મળ્યા હતા. હજારો ખેલૈયા ગરબે ઘૂમ્યા હતા. ગરબા જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા..