Not Set/ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્,અમદાવાદમાં 43 ડિગ્રીને પાર જઈ શકે

અમદાવાદ, ગુજરાતમાં મતદાન તો પૂર્ણ થઈ ગયું પરંતુ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. રાજ્યના દરેક વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. તો મંગળવારે અમદાવાદમાં ગરમીનું પ્રમાણ 42 ડિગ્રી નોંધાયું હતું. તો આગામી સમયમાં હજુ પણ ગરમી શહેરીજનોને મુશ્કેલીમાં મુકી શકે છે. શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચી શકે છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

ગુજરાતમાં મતદાન તો પૂર્ણ થઈ ગયું પરંતુ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. રાજ્યના દરેક વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. તો મંગળવારે અમદાવાદમાં ગરમીનું પ્રમાણ 42 ડિગ્રી નોંધાયું હતું. તો આગામી સમયમાં હજુ પણ ગરમી શહેરીજનોને મુશ્કેલીમાં મુકી શકે છે. શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચી શકે છે.