Ahemdabad/ વિશ્વપ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટની બેઠક ફરી મોકૂફ, અમિત શાહ આપવાના હતા હાજરી

બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની સાથે સાથે અમિત શાહ દેશના બાર જ્યોતિર્લિંગમાંના એક એવા સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી પણ આપશે. આ બેઠકમાં અમિત શાહ ઓનલાઈન હાજરી આપશે અને તેઓની સાથે ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓ પીએમ મોદી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ હાજર રહેશે.

Ahmedabad Gujarat
a 184 વિશ્વપ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટની બેઠક ફરી મોકૂફ, અમિત શાહ આપવાના હતા હાજરી

કોરોના વાયરસના કહેર વચ્ચે ઉત્તરાયણના પવિત્ર તહેવારને મનાવવામાં આવશે. ત્યારે આ ખાસ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં આવાના છે. આ સમયે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરશે.

બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની સાથે સાથે અમિત શાહ દેશના બાર જ્યોતિર્લિંગમાંના એક એવા સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી પણ આપવાના હતા જે તાજેતારીને માહિતી અનુસાર, મુફૂક રાખવામાં આવેલ છે. આ બેઠકમાં અમિત શાહ ઓનલાઈન હાજરી આપવાના હતા અને તેઓની સાથે ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓ પીએમ મોદી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ હાજર રહેવાના હતા. આપને જણાવી દઈએ કે, આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના નવા અધ્યક્ષની વરણી કરવામાં આવશે. પૂર્વ અધ્યક્ષ કેશુભાઈ પટેલના અવસાન બાદ આ પદ ખાલી પડ્યું છે.

આ પણ વાંચો : યુવતીની બાબતમાં એક યુવક પર કરાયો છરી વડે હુમલો

ગૃહમંત્રીના પ્રવાસ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમિત શાહ 13મીં જાન્યુઆરીએ મોડી સાંજ સુધીમાં અમદાવાદ આવી પહોંચશે. જે બાદ અગામી દિવસે 14 જાન્યુઆરી ઘાટલોડિયા અને સાબરમતી વિધાનસભા વિસ્તારમાં ઉત્તરાયણનો પર્વ મનાવશે.

આ પણ વાંચો : સરકાર ની ગાઈડલાઇન મુજબ ઉજવાશે ઉતરાયણ, ડ્રોન મારફતે પોલીસ રાખશે નજર

આપને જણાવી દઈએ કે, રાજ્યભરમાં ઉત્તરાયણનપ પર્વ ધામધૂમથી ઉજવામાં આવે છે અને દર વર્ષની જેમ અમિત શાહ પણ ગુજરાતમાં પતંગો આ તહેવાર ઉજવશે.

આ પણ વાંચો :ઉત્તરાયણની ઉજવણી કરવા ગૃહમંત્રી આવશે વતનમાં

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો