Not Set/ અમરેલી/ કાર પલટીખાઈ જતા સર્જાયો અકસ્માત, એકનું મોત, ચાર ઈજાગસ્ત

અમરેલી: કાર પલટીખાઈ જતા સર્જાયો અકસ્માત એક વ્યકિતનુ ધટના સ્થળે મૃત્યુ 4 વ્યકિત ઈજાગ્રસ્ત થતા સારાવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા ઘટના ના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી અમરેલી જિલ્લાના બાબરાના લુણકી પાસે કાર પલટીખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યકિતનુ  મોત નીપજ્યુ હતુ. જ્યારે 4 વ્યકિત ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગસ્તોને સારાવાર અર્થે હોસ્પિટલ […]

Gujarat Others

મરેલી: કાર પલટીખાઈ જતા સર્જાયો અકસ્માત

એક વ્યકિતનુ ધટના સ્થળે મૃત્યુ

4 વ્યકિત ઈજાગ્રસ્ત થતા સારાવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

ઘટના ના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

અમરેલી જિલ્લાના બાબરાના લુણકી પાસે કાર પલટીખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યકિતનુ  મોત નીપજ્યુ હતુ. જ્યારે 4 વ્યકિત ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગસ્તોને સારાવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.આ મામલે લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી.

આપને જણાવી દઈએ કે કાર એટલી ખરાબ રીતે પલટી ગઈ હતી કે તેમાં બેઠેલા એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ચાર લોકોને ગંભીર ઈજાઓ થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.