Aravalli News: અરવલ્લી (Aravalli)માં નવા ચૂંટાયેલ સરપંચ અને સભ્યોએ નવી પહેલ કરી છે. લાઈટ, પાણી, સ્વચ્છતાની સમસ્યા માટે વોટ્સએપ નંબર જાહેર કરશે. 48 કલાકમાં સમસ્યાનું સમાધાન કરવા પંચાયત પ્રયત્ન કરશે.

અરવલ્લીમાં નવા ચૂંટાયેલા સરપંચ અને સભ્યોની પહેલ કરવામાં આવી છે. ધનસુરા તાલુકાની વડાગામ ગ્રામ પંચાયતે લાઈટ, પાણી, સ્વચ્છતાની સમસ્યા માટે વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. વોટ્સએપ પર ગ્રામજનો સમસ્યા મોકલી પંચાયતને જાણ કરશે. 48 કલાકમાં સમસ્યાનું સમાધાન કરવા પંચાયત પ્રયત્ન કરશે. યુવા સરપંચ અને તેમની ટીમે ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો:નેવી ક્લાર્કે 50 હજાર રૂપિયામાં પાડોશી દેશને ‘ઓપરેશન સિંદૂર’ની માહિતી આપતા ધરપકડ
આ પણ વાંચો:સિંદૂરના બાળવૃક્ષનું વાવેતર કરી મુખ્યમંત્રીએ ‘સિંદૂર વન’ નિર્માણનો પ્રારંભ કરાવ્યો
આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર બાદ ગૃહમંત્રી અમિત શાહ આજથી પ. બંગાળના બે દિવસના પ્રવાસે
