અમરેલી,
અમરેલી જિલ્લામાં વનરાજનો વધુ એક વીડિયો વાયરલ થયો છે.વનરાજ પોતાના શિકારને રસ્તા પરથી ઢસડીને લઈ જતા દ્રશ્યો સામે આવ્યા છે.સામે આવેલા ફૂટેજમાં આપ જોઈ શકો છો કે રાત્રીના અંધારામાં સિંહ પોતાના શિકારને ઢસડીને લઈ જાય.મારણને આ રીતે લઈ જનાર સિંહ ખુંખાર હોઈ શકે તેનું સ્થાનિક લોકોનું માનવું છે.ડર ઉપજાવે એવા આ દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યાં છે. વનરાજનો આ વીડિયો જાફરાબાદ તાલુકાનો હોવાનો અનુમાન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
