Not Set/ ફરી એકવાર મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો,જોઇને થઇ જશો હેરાન

ગુજરાતમાં દારૂબંધીના કાયદા વચ્ચે પોલીસ દ્રારા આમતો છાસવારે એકાદ બે કેસ તો વિદેશી દારૂના કેસ પણ કરવામાં આવે છે. દારૂ બંધીના કાયદાના લીરેલીરા ઉડાડતી એક હકીકત મુજબ શામળાજી પોલીસે નાકાબંધી દરમ્યાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો. 1 હજારથી વધુ પેટીઓ ભરેલું ટ્રક કન્ટેનર ઝડપાયું હતું. કન્ટેનર ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. 44 લાખથી […]

Gujarat Others Trending

ગુજરાતમાં દારૂબંધીના કાયદા વચ્ચે પોલીસ દ્રારા આમતો છાસવારે એકાદ બે કેસ તો વિદેશી દારૂના કેસ પણ કરવામાં આવે છે. દારૂ બંધીના કાયદાના લીરેલીરા ઉડાડતી એક હકીકત મુજબ શામળાજી પોલીસે નાકાબંધી દરમ્યાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો.

1 હજારથી વધુ પેટીઓ ભરેલું ટ્રક કન્ટેનર ઝડપાયું હતું.

કન્ટેનર ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. 44 લાખથી વધુનો દારૂ શામળાજી પોલીસે ઝડપ્યો હતો.પોલીસે ટ્રક સહિત 54,12,600નો મુદ્દામાલ જપ્ત કર્યો.