Not Set/ સતત ચોથા દિવસે આશા વર્કરો લડી લેવાના મુડમાં

આશા વર્કરોનો રાજ્યમાંં ઠેર – ઠેર વિરોધ રાજયમાં આશાવર્કરો પોતાની માંગને લઇને હડતાળ કરી રહી છે ત્યારે મોડાસા નગરપાલિકાના કર્મચારી પોતાની પડતર માંગને લઇને હડતાળ પર ઉતર્યા છે. સરકાર દ્વારા રોજમદારોને કાયમી કરવાની માંગ, છઠ્ઠા પગાર પંચનો લાભ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થાય જેવી વિવિધ માંગને લઇને ત્રણ દિવસની હડતાળ પર ઉતર્યા હતા. મહત્વનું છે […]

Top Stories

આશા વર્કરોનો રાજ્યમાંં ઠેર – ઠેર વિરોધ

રાજયમાં આશાવર્કરો પોતાની માંગને લઇને હડતાળ કરી રહી છે ત્યારે મોડાસા નગરપાલિકાના કર્મચારી પોતાની પડતર માંગને લઇને હડતાળ પર ઉતર્યા છે. સરકાર દ્વારા રોજમદારોને કાયમી કરવાની માંગ, છઠ્ઠા પગાર પંચનો લાભ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થાય જેવી વિવિધ માંગને લઇને ત્રણ દિવસની હડતાળ પર ઉતર્યા હતા. મહત્વનું છે કે કર્મચારીની હડતાળને પગલે લોકોને આવશ્યક સેવાઓ ખોરવાઇ જશે, જેને લઇને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે.