સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘2.0’નો લોકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આમ તો આ ફિલ્મમાં અક્ષય કુમાર અને રજનીકાંતનો લુક કેવો હશે તે તો તમે પહેલેથી જ જોઈ ચુક્યા છો. પણ હવે આ ફિલ્મનું નવું એક પોસ્ટર રિલીઝ થયું છે, જેમાં એકટ્રેસ એમ જેકશનનો નવો લુક પણ સામે આવી ગયો છે. આ પોસ્ટરમાં એમી રોબોટ અવતારમાં જોવા મળશે. એમીએ ટ્વિટર પર પોસ્ટર શેર કરતાં લખ્યું હતું કે, “જે દિવસે મેં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું, એ દિવસેથી મને આ લુકને શેર કરવાની ઉત્સુક્તા હતી.”
Not Set/
‘2.0’: શું તમે જોયો એમી જેકશનનો રોબોટિક LOOK ?
સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘2.0’નો લોકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આમ તો આ ફિલ્મમાં અક્ષય કુમાર અને રજનીકાંતનો લુક કેવો હશે તે તો તમે પહેલેથી જ જોઈ ચુક્યા છો. પણ હવે આ ફિલ્મનું નવું એક પોસ્ટર રિલીઝ થયું છે, જેમાં એકટ્રેસ એમ જેકશનનો નવો લુક પણ સામે આવી ગયો છે. […]
