અરવલ્લીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. એક બંધ મકાનમાં હાથફેરો કરીને ફરાર થઇ ગયા હતા. અરવલ્લીના ઓધારી તળાવ પાસે આવેલી સોસાયટીની આ ઘટના છે કે જ્યાં એક તબીબ પોતાનું મકાન બંધ કરીને બહાર ગયા હતા. આ દરમિયાન મોડી રાત્રે તસ્કરોએ મોકાનો લાભ ઉઠાવીને આ બંધ મકાનને ટાર્ગેટ કર્યું હતુ અને મકાનમાં પ્રવેશ કરીને લાખો રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કરી હતી. ત્યારબાદ તેઓ ફરાર થઇ ગયા હતા. આ ઘટના અંગેની જાણ થતાં તબીબે પોલીસને જાણ કરી હતી. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Not Set/
અરવલ્લી: તબીબના બંધ મકાનમાં તસ્કરોનો તરખાટ – લાખોની મત્તાની ચોરી
અરવલ્લીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. એક બંધ મકાનમાં હાથફેરો કરીને ફરાર થઇ ગયા હતા. અરવલ્લીના ઓધારી તળાવ પાસે આવેલી સોસાયટીની આ ઘટના છે કે જ્યાં એક તબીબ પોતાનું મકાન બંધ કરીને બહાર ગયા હતા. આ દરમિયાન મોડી રાત્રે તસ્કરોએ મોકાનો લાભ ઉઠાવીને આ બંધ મકાનને ટાર્ગેટ કર્યું હતુ અને મકાનમાં પ્રવેશ કરીને લાખો રૂપિયાના દાગીના […]
