Not Set/ પોરબંદર ભાજપના ઉમેદવાર રમેશ ધડુક પર થતો રૂપિયાનો વરસાદ

પોરબંદર, પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર રમેશ ધડુક પર રૂપિયાનો વરસાદ થતો હોવાનો વિડીયો સામે આવ્યો છે.જેતપુરના મેવાસા ગામે ખાંટ રાજપૂત સમાજ રામનવમીના ડાયરાનું આયોજન કરવામમાં આવ્યું હતું.જ્યાં રમેશ ધડુક હાજર રહ્યા હતા.આ દરમિયાન રમેશ ધડુક પર આગેવાનોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.જેથી હાજર લોકોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી.ઉલ્લેખનીય છે કે ખાંટ રાજૂપત સમાજના યુવકો દ્વારા […]

Gujarat Others Videos

પોરબંદર,

પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર રમેશ ધડુક પર રૂપિયાનો વરસાદ થતો હોવાનો વિડીયો સામે આવ્યો છે.જેતપુરના મેવાસા ગામે ખાંટ રાજપૂત સમાજ રામનવમીના ડાયરાનું આયોજન કરવામમાં આવ્યું હતું.જ્યાં રમેશ ધડુક હાજર રહ્યા હતા.આ દરમિયાન રમેશ ધડુક પર આગેવાનોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.જેથી હાજર લોકોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી.ઉલ્લેખનીય છે કે ખાંટ રાજૂપત સમાજના યુવકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સમાજની કોઇ રાજકીય પક્ષ નોંધ લેતું નથી.