Not Set/ યુવતીની ઓટો રિક્ષા ડ્રાઈવરે કરી છેડતી તો યુવતીએ જાહેરમાં ચંપલ વડે માર માર્યો, વિડીયો વાયરલ

સુરત, સુરતના વેસુ રોડ પર યુવતીની છેડતી કરતા યુવકને  યુવતીઓએ  જાહેરમાં  મેથીપાક ચખાડીયો હતો. રીક્ષા ચાલક રોમિયોએ યુવતીની છેડતી કરતા રોષે ભરાયેલી યુવતીએ તેને ચંપલ વડે માર માર્યો હતો .વેસુમાં છેલ્લા કેટલાય સમયથી આવા અસામાજિત તત્વોનો ત્રાસ વધી રહ્યો છે.જેને લઈને લોકોએ પણ તે યુવકને માર માર્યો હતો. હાલ તો આ યુવકને માર મારતો વિડીયો […]

Top Stories

સુરત,

સુરતના વેસુ રોડ પર યુવતીની છેડતી કરતા યુવકને  યુવતીઓએ  જાહેરમાં  મેથીપાક ચખાડીયો હતો. રીક્ષા ચાલક રોમિયોએ યુવતીની છેડતી કરતા રોષે ભરાયેલી યુવતીએ તેને ચંપલ વડે માર માર્યો હતો .વેસુમાં છેલ્લા કેટલાય સમયથી આવા અસામાજિત તત્વોનો ત્રાસ વધી રહ્યો છે.જેને લઈને લોકોએ પણ તે યુવકને માર માર્યો હતો.

હાલ તો આ યુવકને માર મારતો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

આ વાયરલ વીડિયો યુવતીની છેડતીની કરનાર યુવકને મરમરતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા અને લોકોએ પણ રિક્ષા ચાલક યુવકને મેથીપાક ચખાડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.