આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે શિવલિંગ પર ગાયના ઘીનો અભિષેક કરવો, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 03 ફેબ્રુઆરી મહા સુદ છઠ સોમવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. રેવતી નક્ષત્ર બેઠું છે. સવારે 07.18 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.28 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 03 ફેબ્રુઆરી મહા સુદ છઠ સોમવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. રેવતી નક્ષત્ર બેઠું છે. સવારે 07.18 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.28 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·         શિવલિંગ પર ગાયના ઘીનો અભિષેક કરવો.                        છઠ ની સમાપ્તિ :   સવારે ૦૪:૩૭ સુધી.  ફેબ્રુ- ૦૪

  • તારીખ :-        ૦૩-૦૨-૨૦૨૫, સોમવાર / મહા સુદ છઠના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૧૮ થી ૦૮:૪૨
શુભ ૧૦:૦૬ થી ૧૧:૨૯
લાભ ૦૩:૪૦ થી ૦૫.૦૪
અમૃત ૦૫:૦૪ થી  ૦૬:૨૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૭ થી ૧૨:૫૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • પ્રિયજનોનો સહયોગ મળશે.
  • વ્યાવસાયિક કાર્યમાં સાવધાની રાખો.
  • વેપારમાં ફાયદો થાય.
  • લાગણી ઉપર નિયંત્રણ રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સમસ્યાઓનું નિરાકરણ આવશે.
  • સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
  • વસ્તુ સમજવામાં સમય જાય.
  • મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • લાગણીશીલ બનવાનું ટાળો.
  • ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થાય.
  • ફિજુલ ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • બાળપણની યાદ તાજી થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • પૂજા પાઠ કરવા માટે ઉત્તમ દિવસ છે.
  • પીળી વસ્તુ રાખવાથી ફાયદો થાય.
  • નાણાકીય મૂડી રોકાણમાં રસ રહેશે.
  • વ્યાવસાયિક કાર્યમાં સાવધાની રાખો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ , ટ) :-
  • પરિવારના સભ્યો તરફથી શુભ સંકેતો મળે.
  • ઉચ્ચ અધિકારીઓ સાથે આત્મીયતા વધે.
  • ધન કમાવવાની તક બમણી થાય.
  • વાતાવરણમાં ગરમાવો રહે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • બેરોજગારોને રોજગાર મળશે.
  • વ્યવસાયમાં નવા ભાગીદારો બનશે.
  • ખોટી શંકા ન કરવી.
  • જૂની વાતો યાદ કરી મતભેદ ન કરવો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮
  • તુલા (ર , ત) :-
  • ઘરમાં કોઈ નવી વસ્તુ આવે.
  • જે થાય છે તે તમારા માટે સારું છે.
  • વેપારમાં અવરોધો ઓછા થશે.
  • લક્ષ્યો સમયસર પ્રાપ્ત થશે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો થાય.
  • જીવનસાથી તરફથી નવી માગણી થાય.
  • નવી ભવિષ્યની યોજના બને.
  • ઉતાવળમાં નિર્ણયો ન લો.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૯

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પ્રેમ સંબંધોમાં ઉતાવળ ટાળો.
  • ભાવનાત્મકતા ટાળો.
  • સંતાન સુખમાં વધારો થશે.
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • પતિ-પત્ની વચ્ચેના મતભેદો ઓછા થશે.
  • મિત્રોનો સહયોગ વધશે.
  • જમીન મકાનમાં ફાયદો થાય.
  • લોકોની ભૂલ શોધવાનું ટાળો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • બિનજરૂરી તણાવ લેવાનું ટાળો.
  • સુખદ વાતાવરણનો લાભ ઉઠાવો.
  • રોકાણથી મોટો લાભ થાય.
  • કોઈની જોડે વાદ-વિવાદ ન કરવો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે.
  • તમારી પસંદગીનું ભોજન મળશે.
  • ઉદાર વર્તનનો ગેરલાભ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • અનંતકાળ સુધી પ્રેમ રહે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વસંત પંચમીએ આ વસ્તુઓનું કરો દાન, દરેક કાર્યોમાં મળશે સફળતા

આ પણ વાંચો:ગુપ્ત નવરાત્રિમાં ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો થયેલા કામ પણ બગડી જશે

આ પણ વાંચો:જાણો શૈવ સંપ્રદાયની કેટલી શાખાઓ છે, ઋગ્વેદમાં કરાયું છે આલેખન