Patan News : પાટણમાં રેલવેની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડવાનો બનાવ બન્યો હતો. આ કરૂણ બનાવમાં એક શ્રમિકનું મોત નીપજ્યુ હતું. રેલવેની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા અહીં કામ કરતો શ્રમિક માટી નીચે દબાઈ ગયો હતો. બાદમાં માટી નીચે દબાયેલા શ્રમિકને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યો હતો. સારવાર અર્થે તેને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
જોકે ડોક્ટરે તેને તપાસીને મૃત ઘોષિત કર્યો હતો. આ સ્રમિક મદ્યપ્રદેશથી મજુરી કામ માટે આવ્યો હોવાનું તપાસમાં જણાયું હતું.
આ પણ વાંચો: જુનાગઢમાં સોનાના દાગીનાની લૂંટનો મામલો, ફરિયાદી જ નીકળ્યો આરોપી
આ પણ વાંચો:જુનાગઢના જે.કે.સ્વામી વિરૂધ્ધ ગુનો દાખલ
આ પણ વાંચો: જુનાગઢમાં તારાજી સર્જાતા લોકોએ તંત્રને આપ્યો દોષ
