Not Set/ લાખણી : હિટ એન્ડ રન, પગપાળા જતા 3 નાં કરૂણ મોત

બનાસકાંઠા, દિવસેને દિવસે રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના બનાસકાંઠાની સામે આવી છે જેમાં 3 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસા હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટના બનાસકાંઠાના લાખણીની છે. આ  હિટ એન્ડ રનની ઘટનામાં જે ત્રણના મોત થયા છે […]

Top Stories Gujarat Others

બનાસકાંઠા,

દિવસેને દિવસે રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના બનાસકાંઠાની સામે આવી છે જેમાં 3 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસા હોસ્પિટલ ખસેડાયા હતા.

આ ઘટના બનાસકાંઠાના લાખણીની છે. આ  હિટ એન્ડ રનની ઘટનામાં જે ત્રણના મોત થયા છે તેઓ  પગપાળા અંબાજી જઈ રહ્યાં હતા. ત્યારે અચાનક અજાણ્યા વાહનચાલકોએ આ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતની આ ઘટનાથી લોકોમાં અરેરાટી ફેલાઈ હતી.

અકસ્માતના બનાવ અંગે આગથળા પોલીસે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.