Not Set/ ભાવનગર/ દેવીપૂજક યુવકે પોલીસના ત્રાસથી ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

રાજ્યમાં દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. આવામાં વધુ એક બનાવ ભાવનગરથી સામે આવ્યો છે. જ્યાં એક દેવીપૂજક યુવકે ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું છે. ત્યારે યુવકના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કરતા યુવકના મૃતદેહ સ્વીકારનો ઈન્કાર કર્યો છે. આ મામલે મળતી માહિતી અનુસાર ભાવનગરમાં ગારીયાધારના દેવીપૂજક યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. […]

Gujarat Others
Hanging 0 ભાવનગર/ દેવીપૂજક યુવકે પોલીસના ત્રાસથી ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

રાજ્યમાં દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. આવામાં વધુ એક બનાવ ભાવનગરથી સામે આવ્યો છે. જ્યાં એક દેવીપૂજક યુવકે ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું છે. ત્યારે યુવકના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કરતા યુવકના મૃતદેહ સ્વીકારનો ઈન્કાર કર્યો છે.

આ મામલે મળતી માહિતી અનુસાર ભાવનગરમાં ગારીયાધારના દેવીપૂજક યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. ત્યારે યુવકના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કર્યા છે કે  સોનગઢ, ભાવનગર અને અમરેલી પોલીસ દ્વારા વારંવાર યુવકે ત્રાસ આપવામાં આવતો હતો. જેના પગલે યુવકે મોતને વહાલું કર્યું છે.

જ્યા સુધી જવાબદારો સામે પગલા નહી લેવામાં આવે ત્યા સુધી મૃતદેહનો સ્વીકાર નહી કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.