Not Set/ અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હીટની ઘટના,ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

અમદાવાદ અમદાવાદ એરપોર્ટ પર વધુ એક વખત બર્ડ હીટની ઘટના બની છે. બુધવારે સવારે અમદાવાદથી કોલકાત્તા જતી ગો-એરની ફ્લાઇટને પક્ષી અથડાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે.અમદાવાદના એરપોર્ટ પર આજે સવારે બનેલી આ ઘટનાને કારણે ફ્લાઇટના એક એન્જીન પર પણ અસર પડી હતી.અમદાવાદથી કોલકત્તા જતી આ ફ્લાઇટમાં 166 જેટલા મુસાફરો હતો અને બધા સુરક્ષિત હોવાનું એરપોર્ટ […]

Top Stories
1 અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હીટની ઘટના,ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પર વધુ એક વખત બર્ડ હીટની ઘટના બની છે. બુધવારે સવારે અમદાવાદથી કોલકાત્તા જતી ગો-એરની ફ્લાઇટને પક્ષી અથડાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે.અમદાવાદના એરપોર્ટ પર આજે સવારે બનેલી આ ઘટનાને કારણે ફ્લાઇટના એક એન્જીન પર પણ અસર પડી હતી.અમદાવાદથી કોલકત્તા જતી આ ફ્લાઇટમાં 166 જેટલા મુસાફરો હતો અને બધા સુરક્ષિત હોવાનું એરપોર્ટ ઓથોરીટીએ જણાવ્યું હતું.જો કે બર્ડ હીટના કારણે ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.