By Election/ ધારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એવા સુરેશ કોટાડિયાએ કહ્યું, જીત તો કોંગ્રેસની જ થશે…

કોંગ્રેસના ઉમેદવાર એવા સુરેશ કોટાડિયા એ સહપરિવાર મતદાન કર્યું હતું. તેમને ધારી ખાતે આવેલા કુબડા પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું. મતદાન બાદ  તેમણે 30000ની લીડથી જીતનો દાવો કર્યો હતો. 

Gujarat Others

ગુજરાત રાજ્યમાં આજે  વિધાનસભાની ખાલી પડેલી ૮ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ધારી  બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એવા સુરેશ કોટાડિયા એ સહપરિવાર મતદાન કર્યું હતું. તેમને ધારી ખાતે આવેલા કુબડા પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું. મતદાન બાદ  તેમણે 30000ની લીડથી જીતનો દાવો કર્યો હતો.

VALSAD / પ્રથમ ગ્રાસે મક્ષિકા, કપરાડા બેઠક પર મતદાન પહેલાં મશીન ખોટકા…

by election / ગઢડામાં મતદાન શરૂ થવાની સાથે જ EVM થયુ બંધ…

આવો જોઈએ ધારી બેઠકના કોંગ્રેસના ઉઅમેદાર સાથેની ખાસ વાતચીત ….