By Election/ કરજણમાં ખૂલેઆમ મતદારો સાથે પૈસાની લેતીદેતીનો વિડીયો વાયરલ

કરજણમાં ખૂલેઆમ મતદારો સાથે પૈસાની લેતીદેતી

Gujarat Others Breaking News
kaprada 5 કરજણમાં ખૂલેઆમ મતદારો સાથે પૈસાની લેતીદેતીનો વિડીયો વાયરલ
  • ગુજરાતની રાજનીતિનાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
  • ચૂંટણીપંચનાં નિયમોનાં ઉડયા ધજાગરા
  • કરજણમાં ખૂલેઆમ મતદારો સાથે પૈસાની લેતીદેતી
  • કાર્યકરો દ્વારા મતદાનની પૂર્વસંધ્યાનો વીડિયો
  • ચૂંટણીપંચ દ્વારા ઉગ્ર તપાસની જયરાજસિંહ પરમારની માગ
  • કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે કરી તપાસની માગ