Not Set/ રાજ્યમાં સતત વકરતો કોરોના, છેલ્લા 24 કલાકમાં નોધાયા 1565 નવા કેસ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના કેસમાં સતત મોટો વધારો નોધાઇ રહ્યો છે.

Top Stories
Electionn 20 રાજ્યમાં સતત વકરતો કોરોના, છેલ્લા 24 કલાકમાં નોધાયા 1565 નવા કેસ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના કેસમાં સતત મોટો વધારો નોધાઇ રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમીતોની સંખ્યા રોકેટ ગતિએ વધી રહીછે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 1565 નવા કોરોના કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,85,429 ઉપર પહોચ્યો છે.

lalit vasoya 24 રાજ્યમાં સતત વકરતો કોરોના, છેલ્લા 24 કલાકમાં નોધાયા 1565 નવા કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં  6 લોકોનાં મૃત્યુ નોધાયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 969 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,74,249 છે. રાજયમાં સ્વસ્થ્ય થયેલા દર્દીઓનો રીકવરી રેટ 96.08 ટકા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6737 છે.

lalit vasoya 25 રાજ્યમાં સતત વકરતો કોરોના, છેલ્લા 24 કલાકમાં નોધાયા 1565 નવા કેસ