Not Set/ થરાદ ઢીમા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર, સરકારના કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે કામ

બનાસકાંઠા, બનાસકાંઠાના થરાદ ઢીમા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. 13 કિલોમીટર રોડના કામમાં ગેરરીતિ સામે આવી છે. ત્યારે સરકારના કરોડો રૂપિયાના ખર્ચે કામ થઇ રહ્યુ છે. ત્યારે સરસ્વતી બીલકોન નામના કોન્ટ્રાક્ટરને કામનો કોન્ટ્રાક્ટ હતો. હલકી ગુણવત્તાવાળુ મટીરીયલ વાપરવામાં આવ્યુ હતુ. કામગીરીમાં એન્જિનિયર કે વહીવટી અધિકારી નહિ. માત્ર મજૂરો દ્વારા રામભરોસે ચાલતી કરોડોની કામગીરી થઇ […]

Top Stories Gujarat Others
mantavya 173 થરાદ ઢીમા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર, સરકારના કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે કામ

બનાસકાંઠા,

બનાસકાંઠાના થરાદ ઢીમા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. 13 કિલોમીટર રોડના કામમાં ગેરરીતિ સામે આવી છે. ત્યારે સરકારના કરોડો રૂપિયાના ખર્ચે કામ થઇ રહ્યુ છે.

mantavya 174 થરાદ ઢીમા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર, સરકારના કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે કામ

ત્યારે સરસ્વતી બીલકોન નામના કોન્ટ્રાક્ટરને કામનો કોન્ટ્રાક્ટ હતો. હલકી ગુણવત્તાવાળુ મટીરીયલ વાપરવામાં આવ્યુ હતુ. કામગીરીમાં એન્જિનિયર કે વહીવટી અધિકારી નહિ. માત્ર મજૂરો દ્વારા રામભરોસે ચાલતી કરોડોની કામગીરી થઇ રહી છે.

mantavya 175 થરાદ ઢીમા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર, સરકારના કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે કામ

રોડની સાઈડમાં નાળા દીવાલ જેવા કામમાં ગેરરીતિ સામે આવતા ભષ્ટ્રાચારની પોલ છતી થઇ છે. વહીવટી અધિકારી તેમજ કૉન્ટ્રાક્ટરની મિલિભગતથી ભ્રષ્ટાચાર કરાયો.

mantavya 176 થરાદ ઢીમા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર, સરકારના કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે કામ

કામગીરી સામે તપાસ કરવા માંગ ઉઠી છે. કેટલાય સમયથી ગોકળગતીએ કામગીરી ચાલતી હતી. ત્યારે કૉન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં ન લેવાતાં લોકચર્ચા ચાલી રહી છે.