Not Set/ ગોંડલ: પ્રેમીયુગલે જાહેર માર્ગ પર ગળેફાંસો ખાધો, ઝાડ પર લટકતી હાલતમાં મળી લાશ

રાજકોટ, રાજકોટ જિલ્લાના ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં પ્રેમીયુગલે વૃક્ષ પર ગળેફાંસો લગાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવક-યુવતીનો મૃતદેહ સ્થાનિકોએ જોતા પોલીસને જાણ કરી હતી. આપને જણાવીએ કે ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવક-યુવતી કોણ છે તેની માહિતી હાલ મળી શકી નથી પરંતુ પ્રાથમિક માહિતી મુજબ પ્રેમીઓએ આત્મહત્યા […]

Top Stories Rajkot Gujarat Videos
gjd 6 ગોંડલ: પ્રેમીયુગલે જાહેર માર્ગ પર ગળેફાંસો ખાધો, ઝાડ પર લટકતી હાલતમાં મળી લાશ

રાજકોટ,

રાજકોટ જિલ્લાના ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં પ્રેમીયુગલે વૃક્ષ પર ગળેફાંસો લગાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવક-યુવતીનો મૃતદેહ સ્થાનિકોએ જોતા પોલીસને જાણ કરી હતી.

આપને જણાવીએ કે ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવક-યુવતી કોણ છે તેની માહિતી હાલ મળી શકી નથી પરંતુ પ્રાથમિક માહિતી મુજબ પ્રેમીઓએ આત્મહત્યા કરી હોવાની આશંકા કરવામાં આવી રહી છે.

https://youtu.be/Ctc5eKNQaqs

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.

 

.