Not Set/ નવસારી: બીલીમોરા નજીક સર્જાયો અકસ્માત, બેનાં મોત એક ગંભીર   

નવસારી, રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ અને અકસ્માતમાં થતા મોતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના નવસારી સામે આવી છે. જેમાં 2 લોકોના મોત થયા છે. જયારે એકની હાલત ગંભીર છે. આપને જાણવી દઈએ કે નવસારી બીલીમોરાની નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં 2 યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જયારે […]

Gujarat Others
f.vnds 2 નવસારી: બીલીમોરા નજીક સર્જાયો અકસ્માત, બેનાં મોત એક ગંભીર   

નવસારી,

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ અને અકસ્માતમાં થતા મોતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના નવસારી સામે આવી છે. જેમાં 2 લોકોના મોત થયા છે. જયારે એકની હાલત ગંભીર છે.

આપને જાણવી દઈએ કે નવસારી બીલીમોરાની નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં 2 યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જયારે એક યુવકની હાલત ગંભીર છે.અને અન્ય એક યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.પોલીસે ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી કરી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.