Not Set/ સુરત : સિલ્કસિટી કાપડ માર્કેટમાં લાગી ભીષણ આગ, બચાવ કામગીરી શરૂ

સુરતના રિંગરોડ સ્થિત કાપડ માર્કેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.સિલ્કસિટી ટેક્ષટાઇલ્સ માર્કેટની દુકાનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.ભીષણ આગના કારણે ધુમાડાના ગોટેગોટા ઉઠતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો.ભીષણ આગને કાબુમાં લેવા ફાયરબ્રિગેડની 8 ગાડીઓની મદદ લેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ફાયર વિભાગ દ્વારા સ્નેચર દ્વારા ઉપરના માળે ફસાયેલા લોકોની બચાવ કામગીરી ચાલી રહી છે. […]

Top Stories

સુરતના રિંગરોડ સ્થિત કાપડ માર્કેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.સિલ્કસિટી ટેક્ષટાઇલ્સ માર્કેટની દુકાનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.ભીષણ આગના કારણે ધુમાડાના ગોટેગોટા ઉઠતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો.ભીષણ આગને કાબુમાં લેવા ફાયરબ્રિગેડની 8 ગાડીઓની મદદ લેવામાં આવી છે.

Aag in Silk City Surat, 6 fire brigade at the place

મળતી માહિતી અનુસાર ફાયર વિભાગ દ્વારા સ્નેચર દ્વારા ઉપરના માળે ફસાયેલા લોકોની બચાવ કામગીરી ચાલી રહી છે. જો કે હજુ સુધી કોઈ મોટી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.