Not Set/ નવસારી/ પુલવામાના શહીદોને યાદ કરી ગીતા રબારીએ ગાયા દેશભક્તિના ગીત, થયો નોટોનો વરસાદ

નવસારી એંધલ ગામે ચંડિકા માતાજીના મંદિરની 26 મી સાલગીરી પ્રસંગે યોજાયેલા ગીતા રબારીના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો.ગણદેવી તાલુકાના એંધલ ગામે આવેલ ચંડિકા માતાજીના મંદિરની 26 મી સાલગીરી પ્રસંગે કચ્છ ની કોયલ લોક ગાયિકા ગીતા રબારીના ડાયરાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગીતા રબારીએ 14 તારીખને વેલેન્ટાઈન ડે ના દિવસે પુલવામાં શહીદ થયેલા જવાનોને […]

Gujarat Others
Untitled 167 નવસારી/ પુલવામાના શહીદોને યાદ કરી ગીતા રબારીએ ગાયા દેશભક્તિના ગીત, થયો નોટોનો વરસાદ

નવસારી એંધલ ગામે ચંડિકા માતાજીના મંદિરની 26 મી સાલગીરી પ્રસંગે યોજાયેલા ગીતા રબારીના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો.ગણદેવી તાલુકાના એંધલ ગામે આવેલ ચંડિકા માતાજીના મંદિરની 26 મી સાલગીરી પ્રસંગે કચ્છ ની કોયલ લોક ગાયિકા ગીતા રબારીના ડાયરાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં ગીતા રબારીએ 14 તારીખને વેલેન્ટાઈન ડે ના દિવસે પુલવામાં શહીદ થયેલા જવાનોને યાદ કરી ને દેશ ભક્તિના ગીત થી ડાયરાની શરૂઆત કરી હતી.ગીતા રબારીના યોજાયેલા આ ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો.પાછલા 15 દિવસમાં ત્રીજી વખત ગીતા રબારીનો ડાયરો નવસારી જિલ્લામાં યોજયો છે.ત્યારે તમામ વખતે ગીતા રબારીના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થતો જોવા મળ્યો છે.

ઉલ્લેખનિય છે કે, છેલ્લા 15 દિવસમાં ત્રીજી વખત ગીતા રબારીનો ડાયરો નવસારી જિલ્લામાં યોજવામાં આવ્યો.ત્યારે તમામ વખતે ગીતા રબારીના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.