Not Set/ સમાજની માગણીઓને સરકાર સમક્ષ મુકવા SPG અને PAASની અલગ-અલગ બેઠક મળશે.

SPG અને PAASની બેઠક મળવાની છે.ગાંધીનગર ખાતે આવેલા રાયસણમાં SPGની બેઠક મળવાની છે તથા સરગાસણ ખાતે PAASની બેઠક મળવાની છે. SPG અને PAASની બેઠકમાં મોટી સંખ્યામાં કન્વીનરો અને કાર્યકરો જોડાશે.આ બન્ને સંસ્થાઓની અલગ-અલગ- બેઠક મળવાની છે અને આ બન્ને સંસ્થા આગળની રણનીતી અંગે વિચારણા કરશે.મહત્વનું છે કે 2017ની વિધાન સભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે […]

Gujarat

SPG અને PAASની બેઠક મળવાની છે.ગાંધીનગર ખાતે આવેલા રાયસણમાં SPGની બેઠક મળવાની છે તથા સરગાસણ ખાતે PAASની બેઠક મળવાની છે. SPG અને PAASની બેઠકમાં મોટી સંખ્યામાં કન્વીનરો અને કાર્યકરો જોડાશે.આ બન્ને સંસ્થાઓની અલગ-અલગ- બેઠક મળવાની છે અને આ બન્ને સંસ્થા આગળની રણનીતી અંગે વિચારણા કરશે.મહત્વનું છે કે 2017ની વિધાન સભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે અનામતની માંગણી સાથે નિકળેલા પાટીદારોની આ બન્ને સંસ્થા હવે પોતાના સમાજની માગણીઓને સરકાર સમક્ષ મુકવા કમર કસી રહી છે.