ગોંડલ રામરાજ્ય મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં રાખેલી મગફળી બળીને ખાખ થઇ હતી. આ બોરીની ખરીદી 1575ની થયેલ છે, જેમાં 225 રૂપિયા ખર્ચ ચડતા સરકારને એક બોરીની પડતર 1800 રૂપિયા થવા પામી છે. ત્યારે બે લાખ બોરી મગફળી બળીને ખાખ થઈ જતા આ મગફળી અંદાજે રૂપિયા 35 કરોડની કિંમતનો નાશ થયો હતો.
હવે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા CID ક્રાઈમને સંપૂણૅ તપાસ સોપવામાં આવી છે. હવે આ મામલામાં સમગ્ર ઘટનાની તપાસ સીઆઈડી ક્રાઈમ કરશે.
આં અંગેની રજૂઆત કોગ્રેસનાં આગેવાનોએ જૂનાગઢ કલેકટરને બનાવ પહેલા જ કરી હતી. સાથોસાથ દોશીએ સમ્રગ્ર ઘટનામાં CID ક્રાઈમના બદલે હાઈકોર્ટના સીટીગં જજ તપાસ કરે તેવી માગણી કરી હતી.
આ મામલામાં સમગ્ર ઘટનાની તપાસ સીઆઈડી ક્રાઈમ કરશે. આં અંગેની રજૂઆત કોગ્રેસનાં આગેવાનોએ જૂનાગઢ કલેકટરને બનાવ પહેલા જ કરી હતી
