Not Set/ વડોદરા: માચિસની 18 હજાર દીવાસળીથી બનાવી મહાત્મા ગાંધીની પ્રતિમા

વડોદરા, વડોદરામાં એક વ્યક્તિએ માચિસની દીવાસળીથી બાપુની પ્રતિમા બનાવી છે.વડોદરાનો રહેવાસી હુસૈનને માચિસની 18000 દીવાસળીઓથી મહાત્મા ગાંધીની પ્રતિમા તૈયાર કરી છે. પ્રતિમા બનાવવા માટે હુસૈનને બે મહિનાનો સમય લાગ્યો હતો. હુસૈનને કહ્યું કે તે આ મૂર્તિ બાપુની 150 મી જયંતીના ઉપલક્ષ્યમાં બનાવી છે. તેઓ આ પ્રતિમા પર પીએમ નરેન્દ્ર મોદીનો ઓટો ગ્રાફ લેવા માંગે છે. […]

Gujarat Vadodara

વડોદરા,

વડોદરામાં એક વ્યક્તિએ માચિસની દીવાસળીથી બાપુની પ્રતિમા બનાવી છે.વડોદરાનો રહેવાસી હુસૈનને માચિસની 18000 દીવાસળીઓથી મહાત્મા ગાંધીની પ્રતિમા તૈયાર કરી છે. પ્રતિમા બનાવવા માટે હુસૈનને બે મહિનાનો સમય લાગ્યો હતો.

હુસૈનને કહ્યું કે તે આ મૂર્તિ બાપુની 150 મી જયંતીના ઉપલક્ષ્યમાં બનાવી છે. તેઓ આ પ્રતિમા પર પીએમ નરેન્દ્ર મોદીનો ઓટો ગ્રાફ લેવા માંગે છે. તેઓનું કહેવું છે કે તેઓ આ પ્રતિમા ઇન્ટરનેટ પર વિડીયો જોઇને બનાવી છે. તેઓ આ પહેલા પણ સરદાર વલ્લભ ભાઈ પટેલની પણ પ્રતિમા બનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.