Not Set/ અમદાવાદમાં કાળઝાળ ગરમી, પારો પહોંચ્યો 42 ડિગ્રીએ

અમદાવાદ, ઉનાળો શરૂઆતના જ તબક્કામાં તેનો અસલી મિજાજ બતાવી રહ્યો છે.છેલ્લા બે દિવસથી હીટવેવની અસરને કારણે કાળઝાળ ગરમી પડી રહી છે.બુધવારની સરખામણીમાં ગૂરૂવારે રાજ્યાના મોટાભાગના શહેરના તાપમાનમાં એકછી ચાર ડિગ્રી જેટલો વધારો થયો હતો. આજે અમદાવાદનું તાપમાન સિઝનમાં પહેલીવાર 42 ડિગ્રીએ પહોંચી જતાં લોકોએ આગ દઝાડતી ગરમીનો અહેસાસ કર્યો છે. તો 42.5 ડિગ્રી સાથે અમરેલી […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

ઉનાળો શરૂઆતના જ તબક્કામાં તેનો અસલી મિજાજ બતાવી રહ્યો છે.છેલ્લા બે દિવસથી હીટવેવની અસરને કારણે કાળઝાળ ગરમી પડી રહી છે.બુધવારની સરખામણીમાં ગૂરૂવારે રાજ્યાના મોટાભાગના શહેરના તાપમાનમાં એકછી ચાર ડિગ્રી જેટલો વધારો થયો હતો.

આજે અમદાવાદનું તાપમાન સિઝનમાં પહેલીવાર 42 ડિગ્રીએ પહોંચી જતાં લોકોએ આગ દઝાડતી ગરમીનો અહેસાસ કર્યો છે.

તો 42.5 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી હોટ સિટી બન્યું હતું..અચાનક જ પારો પાંચ ડિગ્રી જેટલો વધી જતાં ડી હાઇડ્રેશનના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે.