Not Set/ અમરેલી/ જાફરાબાદ ગ્રામ્ય વિસ્તારના હાઇવે પર સિંહોનો અડિંગો

અમરેલીના જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારના સ્ટેટ હાઇવે પર 4 સિંહોએ અડિંગો જમાવ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે.એકી સાથે ચાર સિંહો હાઈવે પર ચડી આવતા વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો.થોડીવાર પછી  સિંહો ખેતરમાં ચાલ્યા ગયા હતા.તો આ રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોએ સિંહ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે અમરેલીમાં અવારનવાર સિંહો આ રીતે રસ્તા પર […]

Gujarat Others

અમરેલીના જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારના સ્ટેટ હાઇવે પર 4 સિંહોએ અડિંગો જમાવ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે.એકી સાથે ચાર સિંહો હાઈવે પર ચડી આવતા વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો.થોડીવાર પછી  સિંહો ખેતરમાં ચાલ્યા ગયા હતા.તો આ રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોએ સિંહ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

ઉલ્લેખનીય છે કે અમરેલીમાં અવારનવાર સિંહો આ રીતે રસ્તા પર આવતા જોવા મળતા હોય છે અને તેમનો વિડીયો પણ વાયરલ થતો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.