Breaking News/ ગુજરાતમાં ફરી ‘અનામત’નું ઘમસાણ: 10% EWS મુદ્દે બિન અનામત વર્ગના આગેવાનો એકમંચ પર

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં 10% EWS અનામત મુદ્દે રાજકારણ ગરમાયું. બિન અનામત વર્ગના આગેવાનો એકમંચ પર આવશે. જાણો OBC વસ્તીવાળા વિસ્તારોમાં અનામત હટાવવાની નવી માંગ અને આગામી સપ્તાહની રણનીતિ.

Top Stories Gandhinagar Gujarat Breaking News
EWS

Breaking News : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લાંબા સમયથી પડતર એવી 10 ટકા EWS (આર્થિક રીતે નબળા વર્ગ) અનામતની માંગણીઓ અને તેના કડક અમલીકરણ માટે બિન અનામત વર્ગના આગેવાનોએ ફરી એકવાર લડતના મંડાણ કર્યા છે.

10% EWS મુદ્દે બિન અનામત આગેવાનો મેદાને

આગામી સપ્તાહે બિન અનામત જ્ઞાતિઓના અગ્રણીઓ એક મંચ પર આવીને લડતની રણનીતિ ઘડશે. આ આંદોલનમાં સૌથી મહત્વની અને નવી માંગ એ ઉઠી છે કે, જે વિસ્તારમાં OBC વસ્તી નથી અથવા ખૂબ ઓછી છે, ત્યાં અનામત બેઠક ન ફાળવવી જોઈએ. ચૂંટણી ટાણે જ શરૂ થયેલા આ વિવાદે શાસક પક્ષ માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં નવેમ્બર સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શક્ય જ નથી તેવો દાવો

આ પણ વાંચો: નીતિન નવીન માટે ભાજપ અધ્યક્ષપદનો માર્ગ ખુલ્લો, ચૂંટણી સમયપત્રક જાહેર

આ પણ વાંચો: નવા સંગઠન બાદ કમલમમાં ભાજપની પહેલી બેઠક, ચૂંટણી રણનીતિ પર મંથન