Not Set/ મહુવા : દયાળ ગામે દરિયામાં સ્નાન કરવા ગયેલી બે બહેનો તણાઇ, એકનું મોત

ભાવનગર, ભાવનગરના મહુવા તાલુકાન દળાય ગામની પાસે તેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળો ભરાયો હતો. જેમાં યુવાનોથી લઈને નાના બાળકો દરિયામાં સ્નાન કરવા ગયા હતા, જેમાં દયાળ ગામની બે બાળા પણ દરિયામાં સ્નાન કરવા માટે ગઈ હતી. જોતજોતાંમાં આ બનને બાળા દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી. આપને જણાવી દઈએ કે સ્થાનિક ગ્રામજનો દ્વારા એક બાળકીને બચાવી […]

Top Stories Gujarat Others
aaaaaaaaamm મહુવા : દયાળ ગામે દરિયામાં સ્નાન કરવા ગયેલી બે બહેનો તણાઇ, એકનું મોત

ભાવનગર,

ભાવનગરના મહુવા તાલુકાન દળાય ગામની પાસે તેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળો ભરાયો હતો. જેમાં યુવાનોથી લઈને નાના બાળકો દરિયામાં સ્નાન કરવા ગયા હતા, જેમાં દયાળ ગામની બે બાળા પણ દરિયામાં સ્નાન કરવા માટે ગઈ હતી. જોતજોતાંમાં આ બનને બાળા દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી.

આપને જણાવી દઈએ કે સ્થાનિક ગ્રામજનો દ્વારા એક બાળકીને બચાવી લેવામાં આવી જ્યારે બીજી બાળકી નીલોફર પીઠડિયા (ઉ 13) પાણીમાં ડૂબી ગઈ હતી. ઘટના જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમાંથી એક બાળાને બચાવમાં આવી છે જ્યારે બીજી મોતને ભેટી હતી.

મહુવા ફાયર વિભાગ દ્વારા નીલોફર શોધ કરવામાં આવતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.