Not Set/ મહેસાણા/ ઝાડ સાથે જીપ અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, 5 નાં મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત

મહેસાણા જિલ્લાના ખેરાલુના મલેકપુર સિદ્ધપુર રોડ પર અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત થયા. જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ સ્થાનિક પોલીસે આવીને તપાસ હાથ ધરી છે. માહિતી અનુસાર ખેરાલુનાં મલેકપુરથી સિદ્ધપુર જતા અદિતપુર પાસે જીપ વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જીપમાં શ્રમિક મુસાફરો સવાર હતા. જીપ ચાલકની બેદરકારીના કારણે જીપ […]

Gujarat Others
Untitled 108 મહેસાણા/ ઝાડ સાથે જીપ અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, 5 નાં મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત

મહેસાણા જિલ્લાના ખેરાલુના મલેકપુર સિદ્ધપુર રોડ પર અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત થયા. જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ સ્થાનિક પોલીસે આવીને તપાસ હાથ ધરી છે.

માહિતી અનુસાર ખેરાલુનાં મલેકપુરથી સિદ્ધપુર જતા અદિતપુર પાસે જીપ વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જીપમાં શ્રમિક મુસાફરો સવાર હતા. જીપ ચાલકની બેદરકારીના કારણે જીપ વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જીપમાં નાના-મોટા થઈને 20 શ્રમિકો સવાર હતા.તો મૃતકોમાં ચાર અને સાત વર્ષની બે બાળકીનો પણ સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.