Not Set/ સુરતના નાટ્યકાર યઝદી કરંજિયા સહિત 7 ગુજરાતીઓને પદ્મશ્રી, બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ

શનિવારે 71 માં પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. પદ્મ શ્રી અને આર્કિટેક્ચર બાલકૃષ્ણ દોશી સહીત ગુજરાતની 7 હસ્તીઓ સુરત નાટ્યકાર યઝદી કરંજિયા સહિત પદ્મ ભૂષણથી સન્માનિત થશે. પદ્મશ્રી, ગફુરભાઇ, એચ.એમ.દેસાઇ, સુધીર જૈન, નારાયણ જે. જોશી, શાહાબુદ્દીન રાઠોડ, ગુરદીપસિંહ પણ શામેલ છે. પદ્મભૂષણ એવોર્ડ નામ  ક્ષેત્ર  બાલકૃષ્ણ દોશી   કૃષિ પદ્મશ્રી નામ  […]

Gujarat Surat
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 3 સુરતના નાટ્યકાર યઝદી કરંજિયા સહિત 7 ગુજરાતીઓને પદ્મશ્રી, બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ

શનિવારે 71 માં પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. પદ્મ શ્રી અને આર્કિટેક્ચર બાલકૃષ્ણ દોશી સહીત ગુજરાતની 7 હસ્તીઓ સુરત નાટ્યકાર યઝદી કરંજિયા સહિત પદ્મ ભૂષણથી સન્માનિત થશે. પદ્મશ્રી, ગફુરભાઇ, એચ.એમ.દેસાઇ, સુધીર જૈન, નારાયણ જે. જોશી, શાહાબુદ્દીન રાઠોડ, ગુરદીપસિંહ પણ શામેલ છે.

પદ્મભૂષણ એવોર્ડ

નામ  ક્ષેત્ર 
બાલકૃષ્ણ દોશી   કૃષિ

પદ્મશ્રી

નામ   ક્ષેત્ર 
યઝદી કરંજિયા કલા
ગફુરભાઇ બીલાખિયા ઉધોગ અને વેપાર
એચ.એમ.દેસાઇ સાહિત્ય અને શિક્ષણ
સુધીર જૈન વૈજ્ઞાનિક  અને એન્જિન્સ
શાહાબુદ્દીન રાઠોડ સાહિત્ય અને શિક્ષણ
નારાયણ જે. જોશી સાહિત્ય અને શિક્ષણ
ગુરદીપસિંહ તબીબી

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.