Not Set/ પૂર્વ IPS સંજીવ ભટ્ટની મુલાકાત માટે નીકળેલા હાર્દિક પટેલની થઈ અટકાયત

પાલનપુર, પાલનપુરમાં હાર્દિક પટેલની  પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવ્યા  છે.હાર્દિક પટેલ સંજીવ ભટ્ટ સાથે મુલાકાત કરતાં પહેલાં જ મહિલાઓ અને હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી હતી.સબજેલમાં બંધ પૂર્વ આઇપીએસ અધિકારીને રાખ઼ડી બાધવા હાર્દિક પટેલ મહિલાઓ સાથે નીકળ્યા હતા. તે દરમિયાન પોલીસ દ્વારા હાઇવે પીઆર અટકાયત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હાર્દિક સાથે પાલનપુરના ધારાસભ્ય મહેશ […]

Top Stories Gujarat Others

પાલનપુર,

પાલનપુરમાં હાર્દિક પટેલની  પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવ્યા  છે.હાર્દિક પટેલ સંજીવ ભટ્ટ સાથે મુલાકાત કરતાં પહેલાં જ મહિલાઓ અને હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી હતી.સબજેલમાં બંધ પૂર્વ આઇપીએસ અધિકારીને રાખ઼ડી બાધવા હાર્દિક પટેલ મહિલાઓ સાથે નીકળ્યા હતા.

તે દરમિયાન પોલીસ દ્વારા હાઇવે પીઆર અટકાયત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હાર્દિક સાથે પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અને કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત હતા.

પૂર્વ IPS સંજીવ ભટ્ટની મુલાકાત પહેલા જ હાર્દિક પટેલને અટકાવાયો

આપને જણાવી દઈએ એક પાલનપુરની સબજેલમાં બંધ પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને રાખડી બાંધવા માટે હાર્દિક પટેલ સહિતની જે મહિલાઓ પાલનપુર જવા નીકળી હતી. ત્યારે હાર્દિક પટેલ પાલનપુર આવતો હવાને લઇને પોલીસ દ્વારા ચુસ્ત બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જેલ તરફ જવાના રસ્તા ઉપર પોલીસ દ્વારા બેરીકેટેડ લાગવાવમાં આવ્યા અને જેલ તરફ કોઈને પણ જવા માટે પોલીસ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.