Not Set/ યાત્રા ધામ વિકાસ બોર્ડના મંત્રી દિલીપ ઠાકોરનું નિવેદન,125 કરોડના કામ આપ્યાની વાત ખોટી છે

ગાંધીનગર, યાત્રાધામ વિકાસ બોર્ડના મંત્રી દિલીપ ઠાકોરનું  નિવેદન સામે આવ્યું છે. જેમા તેમણે જણાવ્યું કે જે ઓડિયો વાઇરલ થયો છે. તેની તપાસ કરાવીશું અને 125 કોરડના કામ આપ્યાની વાત પણ ખોટી છે. 72 કરોડના કામ  આપ્યા હતા અને તેમાંથી પણ 52 કરોડ કામો  જ સરકારે મંજૂક કર્યા છે.

Top Stories Gujarat Videos

ગાંધીનગર,

યાત્રાધામ વિકાસ બોર્ડના મંત્રી દિલીપ ઠાકોરનું  નિવેદન સામે આવ્યું છે. જેમા તેમણે જણાવ્યું કે જે ઓડિયો વાઇરલ થયો છે. તેની તપાસ કરાવીશું અને 125 કોરડના કામ આપ્યાની વાત પણ ખોટી છે. 72 કરોડના કામ  આપ્યા હતા અને તેમાંથી પણ 52 કરોડ કામો  જ સરકારે મંજૂક કર્યા છે.